નવસારી: નવસારીના પરફળીયાના ગણેશજીનું આગમન મુંબઈ સુરતમાં થતા આગમની જેમ કરાયું, આકાશી દ્રશ્યો સામે આવ્યા
Navsari, Navsari | Aug 25, 2025
નવસારીમાં સૌ પ્રથમ અને એક માત્ર ગણેશજીનું આગમન ઠાઠ સાથે કરવામાં આવ્યો હતો. ચાંદની ચોક ખાતે પાર ફળિયાના ગણેશજીનું આગમન છે...