ભાણવડ: ગાડી ખોલતાં જ અજગરે દેખા દીધી; મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી ગાડીમાં અજગર ઘૂસતા કાર માલિક પણ અચંબિત થયા
ગાડી ખોલતાં જ અજગરે દેખા દીધી; મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી ગાડીમાં અજગર ઘૂસતા કાર માલિક પણ અચંબિત થયાbભાણવડના મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી ગાડીમાં ઘૂસ્યો અજગર કાર માલિક પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ લાંબો અજગર જોવા મળ્યો ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતાં જ તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા અને અજગરનું રેસ્ક્યુ કર્યું.