નવસારી: નવસારી બસ ડેપો નજીક રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની ના સમાચાર નહીં
નવસારી બસ ડેપો નજીક રીક્ષા અને બસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. કોઈ મોટી જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી. અનેકવાર આ પ્રકારના બનાવો અહીં બનતા હોય છે ત્યારે બસ ડેપો નજીકનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે જેમાં આ ઘટના સ્પષ્ટ જણાઈ રહી છે.