મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના ઉપેરા ગામના ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોની ટીમ તાજેતરમાં યોજાયેલ ઉત્તર જોન રસા ખેંચ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાસલ કરી છે આ સ્પર્ધા ખેલ મહાકુંભ અંતર્ગત દાંતીવાડા ખાતે યોજાઇ હતી.
ઊંઝા: ઊંઝા ના ઉપેરા ગામમાં વૃદ્ધોએ રસ્સા ખેંચમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જિલ્લાનું નામ રોશન કર્યું - Unjha News