ભિલોડા: શામળાજી – ભિલોડા હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ.અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા.
Bhiloda, Aravallis | Aug 29, 2025
શામળાજી–ભિલોડા હાઇવે પર ફરી પાણી ભરાતા માર્ગ બંધ કરાયો છે. ઉપરવાસના ભારે વરસાદથી ડોડીસરા ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં વાહન...