જૂનાગઢ: તાલુકાના ચોકલી ગામે યુવકને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
જૂનાગઢ તાલુકાના ચોકલી ગામે ગાંડુભાઇ મસાભાઇ જાપડા તેમના વાડામાં સુતા હોય તે દરમ્યાન કારાભાઇ મસાભાઇ જાપડા કુહાડી લઈને તથા સાગરભાઇ કારાભાઇ જાપડા લોખંડનો પાઇપ લઇ આવી ગાંડુભાઇ જાપડાને કારાભાઇ જાપડાએ માથાના ભાગે તથા ડાબા પગમાં કુહાડી ઘા મારી માથાના ભાગે આશરે પંદર ટાંકા તથા ડાબા પંગમાં આશરે આઠ ટાંકા જેવી ગભીર ઇજા કરી