વટવા: ચાંદલોડિયામાં પોલીસે રેડ કરી યુવકને ઝડપી પાડયો, નકલી દારૂ કઈ રીતે બનાવતો તેનો વિડીયો આવ્યો સામે
ચાંદલોડિયામાં પોલીસે રેડ કરી યુવકને ઝડપી પાડયો, નકલી દારૂ કઈ રીતે બનાવતો તેનો વિડીયો આવ્યો સામે સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 મોંઘી દારૂની ભરેલી બોટલ મળી આવી છે, જ્યારે 13 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલ પણ મળી આવી છે. આરોપી સસ્તa દારૂ મોંઘી...