માળીયા: માળિયા મિયાણા તાલુકામાં ખેડુતોના ખેતરમાં વરસાદી પાણી ભરાવાથી કપાસને મોટી નુકસાન, વળતર આપવા માંગ..
Maliya, Morbi | Sep 9, 2025
માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ત્યારે તાલુકાના મોટાભાગના ગામોમાં વરસાદના કારણે...