દાહોદ: બાઈક પરથી પડી જતા મહિલા ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
Dohad, Dahod | Oct 22, 2025 દાહોદ નજીક આવેલા ગાંગડ તલાઈ ખાતે રહેતી મહિલા કે તેઓને બાઈક પર જે રીતે દરમિયાન તેઓ પડી જતા અકસ્માતની ઘટના બની હતી હાથના વાગે તેઓને ગંભીર જવા આવતી તાત્કાલિક તેઓને સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ને તેઓની સારવાર કરવામાં આવી હતી