તાપીમાં માછીમારી સમયે લોખંડની ભારે પ્લેટ પડતા પિતા-પુત્રીનાં મોત.સુરતમાં કઠોર પાસે બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના. સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.અધિકારીઓ-કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરાઈ.