ITI Mangrol નું ગૌરવ VGRC આયોજન અંતર્ગત રડાર સિસ્ટમ નું જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યું જિલ્લા નોડલની તમામ આઈ.ટી.આઈના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ/મોડેલનું ભવ્ય પ્રદર્શન યોજાયું. વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ ૪૮ પ્રોજેક્ટ/મોડેલ તાલીમાર્થીઓએ રજૂ કર્યા, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક શ્રેષ્ઠ રજૂઆત કરી. ITI MANGROL દ્વારા વિવિધ ટ્રેડમાં તૈયાર કરાયેલા ૧૫ મોડલમાંથી પ્રાથમિક પસંદગી કરીને નોડલ કક્ષાએ ૩ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા: મોશન લા