પુણા: ઓલપાડમાં થયેલી યુવકની હત્યા કેસના આરોપીની ચોકબજાર પોલીસે નાની વેડ રોડથી કરી ધરપકડ,આરોપી વિરુદ્ધ અનેક ગુન્હા રજીસ્ટર
Puna, Surat | Sep 11, 2025
22 જુલાઈના રોજ ઓલપાડના સોશક ગામની સીમમાં સંતોષ કોકરે ની હત્યા થઈ હતી.જે અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો...