નવસારી: આજે સાંજે નવસારી શહેર માં દુધિયા તળાવ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગરબા આયોજકો ચિંતામાં
હા નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવસારી ની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં દુધિયા તળાવ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા અને બીજી તરફ ખુલ્લામાં જે નવરાત્રી થાય છે જેથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા હતા.