જૂનાગઢમાં આજે કચ્છ કાઠીયાવાડ અને ગુજરાત રિટાયર્ડ કર્મચારી યુનિયન દ્વારા વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જમા જણાવ્યું છે કે ઇપીએફ 95 આધારિત 65 લાખ કર્મચારીઓને પૂરતું પેન્શન આપવામાં આવતું નથી અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિવેડો નથી આવ્યો જેને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરી વડાપ્રધાનને રજૂઆત કરી છે.