જલાલપોર: લાઈટ એન્ડ સાઉન્ડ શો 15 ઓક્ટોબર બાદજ ખુલ્લુ મુકવામાં આવશે
નવસારી મહાનગરપાલિકા દ્વારા સૂચના મળી છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો બનાવવામાં આવ્યો છે જે 15 ઓક્ટોબર બાદ જ ખુલ્લો મુકવામાં આવશે જેની માહિતી મળી છે કારણ કે મુખ્ય મહેમાન દ્વારા આ પહેલા આ ઇનોગ્રેશન કરવામાં આવશે ત્યારબાદ જ આ લાઇટિંગ સાઉન્ડ સો જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે જેની માહિતી મળી છે.