લખતર: લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસ ખરીદીનું કરવામાં આવ્યું મુહૂર્ત
લખતર માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ બીજા નોરતા દિવસે કપાસ ખરીદવા માટેનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ હાર્ડ ખાતે ખેડૂતો દ્વારા જળસી મંગાવવામાં આવી હતી ખેડૂતોને મંગાવેલ જડશેમાં આશરે 1300 થી 1432 ના પ્રતિમળ ભાવ બોલાયા હતા અને અંદાજિત 768 મણ પહેલા દિવસે કપાસની ખરીદી કરવામાં આવી હતી કપાસ ખરીદીના મુહૂર્ત માં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર કમલેશભાઈ હાડી એપીએમસી ચેરમેન લાક્કીરાજ ઝાલા એપ