કાલોલ: બોરૂ ટર્નિંગ વિસ્તારમાં દુકાનનું લોક તોડી 44 બેટરીઓ સહીત સ્ટાર્ટર ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ .
Kalol, Panch Mahals | Sep 9, 2025
કાલોલની કોર્ટ પાસે શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અને બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગોલ્ડન ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવતા...