જિલ્લામાં નાસ્તાની દુકાન ઉપર મારામારી કરતા હોવાનો CCTV વિડિઓ વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Dec 24, 2025
બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં આજે બુધવારે સવારે 9:30 કલાકે એક નાસ્તાની દુકાન ઉપર મારામારી કરતા હોવાના દ્રશ્યો નો વિડીયો વાયરલ થયો છે જોકે પ્રાપ્ત વિગતો અનુસાર આ વિડીયો પાંથાવાડાની એક ખાનગી નાસ્તાની દુકાનનો હોવાનું જાણવા મળ્યું છે.