ચુડા: ચુડા પંથકમાં ભારે વરસાદ ના કારણે ધોવાણ થયેલા રસ્તા રીપેરીંગ અંગે પબ્લિક એપમાં ન્યુઝ આવ્યા બાદ તંત્ર દોડતું થયું # impect
Chuda, Surendranagar | Jul 11, 2025
ચુડા પંથકમાં પડેલા ભારે વરસાદ થી તમામ મુખ્ય ગામડાઓ ના રસ્તાઓ નુ ધોવાણ થયુ છે આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા...