ચોટીલા: ચોટીલા ખાતે ખેડૂત મહાસભા યોજાવાની હતી જે રદ થતા આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી
Chotila, Surendranagar | Sep 8, 2025
ચોટીલા આણંદપુર રોડ ઉપર આવેલા ચોટીલા ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ખેડૂત મહાસંમેલન નું આયોજન...