ભરૂચ: ભોલાવ વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરતા હોવાન સ્થાનિકોએ આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. #jansamasya
Bharuch, Bharuch | Jul 25, 2025
ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની નારાયણ એવન્યુ સોસાયટીમાંથી અન્ય બે એપાર્ટમેન્ટના ગટર લાઈન માટે ખોદકામ કરવામાં આવતા સ્થાનિક...