દહેગામ: રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો: ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા
Dehgam, Gandhinagar | Aug 19, 2025
દહેગામ તાલુકાના રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે સવારે 11 વાગ્યે મેડિકલ કેમ્પ તથા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ...