ગોધરા: વિસર્જન શોભાયાત્રા રૂટ પર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
Godhra, Panch Mahals | Aug 31, 2025
આવતીકાલે ગોધરા શહેરમાં યોજાનારી ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈને રવિવારે મોડી સાંજે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી...