વલસાડ: કાંજણરણછોડ ગામમાં કાદવ કીચડવાળા રસ્તા પરથી સ્મશાન ભૂમિ જવા મજબૂર,વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
Valsad, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 3:30 કલાકે મળેલા વાયરલ વીડિયો ની વિગત મુજબ વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામ ખાતે સાત ગાળામાં આવેલા સ્મશાન...