જાફરાબાદ ટાઉન સહિત સ્થાનિક પોલીસ દ્વારા “MISSION SMILE” અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે સરળ અને સમજણભરી માર્ગદર્શન આપી સુરક્ષા જાગૃતિ ફેલાવવામાં આવી.
જાફરાબાદ: જાફરાબાદ પોલીસનુ MISSION SMILE અભિયાન, નાનાં બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન - Jafrabad News