રાણપુર: અસર સોસાયટીમાં નજીવી બાબતે ઝઘડો થતાં મહિલાને લોખંડના પાઇપ વડે માર મરાતા ઇસમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Ranpur, Botad | Sep 27, 2025 રાણપુર તાલુકાના અસર સોસાયટી માં નજીવી બાબતે ઝઘડો થતા મહિલાએ ઝઘડો નહીં કરવાનો કહેતા સામેવાળી વ્યક્તિ ઉશ્કેરાઈ જાઈ મહિલા ને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધધી વધુ તપાસ હાથ ધરવામાં આવી