માંડવી: માંડવી નાના તળાવ ખાતે વોકવે નું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાવ્યું
Mandvi, Kutch | Sep 17, 2025 માંડવી નાના તળાવ ખાતે વોકવે નું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદભાઈ દવે ના હસ્તે કરાયું હતું સાથે જ ઘનશ્યામ ઘાટ ખાતે લોકોની સુખાકારી માટે બેઠક વ્યવસ્થા સહિતના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું આ તકે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સહિત નગરસેવકો ભાજપ કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા.