મંગળવારે સવારથી જ નડિયાદ કોર્પોરેશન દ્વારા સરદાર ભુવનની 48 જેટલી દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આ બાબતે નડિયાદ મનપા કમિશન જી.એચ .સોલંકી જણાવ્યું કે સરદારભવન નામનું આખું બિલ્ડીંગ જર્જરી થતું બાંધકામ જૂનું હોવાથી તેની તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જોકે હાઇકોર્ટ દ્વારા લીલી ઝંડી મળતા કોર્પોરેશન દ્વારા તેની તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 100 જેટલા કર્મચારીઓ જોડાયા છે