ખેરગામ: ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિમ જૂથ ન્યાય યાત્રા યોજાઇ ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિમ જૂથ ન્યાય યાત્રા યોજાઇ ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આદિમ જૂથના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.