દાહોદ: કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે કૃષિ પેકેજ જાહેર કરવાથી રવિ પાકમાં મદદ થશે ખેડૂતએ આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Nov 10, 2025 કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેના પરિણામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનના સહાય માટે રૂ.૧૦ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જાલત ગામના ખેડૂતશ્રી ડોyડીયા સૌરભભાઈએ સરકારશ્રીના આ નિર્ણયને આવ