અમદાવાદ શહેર: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, દરિયાકાંઠે ભારે પવન ફુંકાવાની ચેતવણી
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2025
ચોમાસાની સિઝન હજી પૂર્ણ થઈ નથી. ભાદરવાને હજી ગણતરીના દિવસો ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી...