થાનગઢ: થાનગઢ પોલીસ મથકના પીઆઈની બદલી
થાનગઢ ખાતે છેલ્લા દોઢ એક મહિનામાં ત્રણ જેટલા ફાયરિંગના બનાવો સામે આવ્યા હતા જેને લઇ થાનગઢ પંથકમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થતાં થાનગઢ પોલીસ મથકના પીઆઇ વી કે ખાટની તાત્કાલિક બદલી કરી તેઓના બદલે થાનગઢ પીઆઇ તરીકે મહિલા યુનિટના ટી બી હિરાણીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.