નડિયાદ: તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સોનલબેન સોલંકીની નિમણૂક, ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પાઠવી શુભેચ્છા
Nadiad City, Kheda | Jul 18, 2025
નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે આજ રોજ યોજાયેલી ચુંટણીમાં સોનલબેન સંજયભાઈ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી છે....