ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયામાં નળ સે જળ યોજના પાછળ લાખોના ખર્ચ બાદ પણ , ગ્રામજનો તળાવના પાણીમાં ઉતરી કુવા પરથી પાણી લાવા ...
Garbada, Dahod | Nov 27, 2025 હેડ : ગરબાડા તાલુકાના સીમલીયામાં નળ સે જળ યોજના પાછળ લાખોના ખર્ચ બાદ પણ , ગ્રામજનો તળાવના પાણીમાં ઉતરી કુવા પરથી પાણી લાવા મજબૂર ગરબાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામાં આવેલ નલ સે જલ ની કામગીરીમાં પણ વેઠ ઉતારમાં આવી હોવાની ચર્ચા ગરબાડા નગર થી માત્ર દોઢ કિલોમીટર દૂર આવેલ સીમલીયા બુઝર્ગ ગામ આવેલું છે અહીંયા ના લોકોને પીવાના પાણી માટે ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પીવાના પાણી માટે તળાવ ના પાણી માં થઈને પસાર થવું પડી રહ્યું છેસરક...