મોરબી: મોરબી મહાનગરપાલિકામાં પ્રજાના પૈસાનો વેડફાટ; રાજ્ય સરકારે ૬૭ લાખના ખર્ચે આપેલ રોબોટીક વાહન પર ધુળ જામી ગઈ #jansamasya
Morvi, Morbi | Jun 4, 2025
રાજ્ય સરકાર દ્વારા મોરબી શહેરમાં ઉભરાતી ગટરોના પ્રશ્નો ન નિવારણ માટે ૬૭ લાખના ખર્ચે મોરબ મહાનગરપાલિકાને રોબોટીક વાહન...