છોટાઉદેપુર: આરોગ્ય સમિતિના ચેરમેનની કામગીરીને લોકોએ બીરદાવી,ST ડેપો ખાતે ભૂલા પડેલા બાળકોના વારે આવ્યા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 5, 2025
છોટાઉદેપુર એસટી ડેપો ખાતે બે અચાનક બાળકો આવી પહોંચ્યા હતા. નાના બાળકો હોય તેની જાણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય...