વડોદરા: દારૂ ભરેલું કન્ટેનર પકડી જરોદ પોલીસે બુટલેગરોને 300 પેટી ભરી આપી,વાયરલ વીડિયોને આધારે તપાસનો ધમધમાટ શરૂ
Vadodara, Vadodara | Aug 6, 2025
વડોદરા : જરોદ પોલીસ મથકે વિદેશી શરાબનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.બે દિવસ પૂર્વે પોલીસે 39 લાખનો શરાબનો જથ્થો ઝડપી...