ભાભર: શહેરમાં ભાભર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્ય ટીમ દ્વારા 20 જેટલી મેડીકલ સ્ટોર્સનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા ખળભળાટ મચ્યો
India | Jul 10, 2025
બુધવારે બપોર બાદ 4 વાગ્યાના સમયથી મોડી સાંજ સુધી અલગ અલગ 3 ટીમો બનાવીને ભાભર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્ય ની ટીમો સાથે...