મોડાસા: કડવા પાટીદાર બોર્ડિંગ ખાતે શરદપૂર્ણિમા ની ઉજવણી
શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ મોડાસા શહેર દ્વારા શરદપૂર્ણિમા ઉત્સવ નું કડવા પાટીદાર બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં રહેતા સમાજ ના પરીવાર ખુબ ઉત્સાહથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ નો લાભ લઇ તથા રાસ ગરબા રમઝટ બોલાવી હતી...