ગઢડા: ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કેરી નદીમાંથી રેતી ભરવાની ના પાડતા 8 ઈસમોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Gadhada, Botad | Jul 26, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કેરી નદીમાંથી રેતી ભરવાની ના પાડતા પથ્થર અને કુવાડો અને લાકડી વડે મારમારી...