માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે સ્નેહમિલન અને સરપંચો નો સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટા મિયા માંગરોળ ગાદીના ભાવિ ગાદીપતિ ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્રહ્માકુમારી રાજ યોગીની તૃપ્તિબેન શારદાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના કુલ 17 જેટલા સરપંચોનું સન્માન કરાયું હતું