વાલિયા: વાલિયા પોલીસે ચમારીયા ગામના તળાવ ફળીયામાં બુટલેગરનો 2.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Valia, Bharuch | Jul 28, 2025
વાલિયા પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે ચમારીયા ગામના તળાવ ફળીયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે...