ઉમરપાડા: વાડી ગામે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા મીટિંગ યોજાય
Umarpada, Surat | Sep 14, 2025 ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ સદગુરુ નિરાંત મંદિર ના સભાખંડમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાનાર વિવિધ સેવાકીય કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઇ હતી જેમાં આગામી 16 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ અને 17મી એ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મદિવસ નિમિતે યોજનાર સેવા સેતુ અને મેડિકલ કેમ્પના આયોજન અને તૈયાર ના ભાગ રુપે ધારાસભ્ય ગણપતસિહ વસાવા ના અધ્યક્ષપદ મીટીંગ યોજાઇ હતી કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા કરાઈ.