આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાકે DCF દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ બાઇક રેલીનુ આયોજન કરાયું.કરુણા અભિયાન 2026 પક્ષી બચાઓ અભિયાન અંતર્ગત યોજાઈ બાઇક રેલી.પ્રાંત અધિકારી,DCF સહિત અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો અને ગ્રામજનો બાઇક રેલીમાં જોડાયા.ઉતરાયણ પર્વને લઈને DCF દ્વારા નાગરિકોને મહત્ત્વની અપીલ પણ કરવામાં આવી.