શહેરની ત્રણ ખાનગી શાળાનો ફી વધારો નામંજૂર..ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ શનિવારે 3 કપાકની આસપાસ ફગાવી દીધી..શાળાઓએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પરત આપવી પડશે..નારણપુરાની તપોવન સ્કૂલ, ગોધાવીની ઝાયડસ સ્કૂલ અને ચાંદલોડિયાની સાકાર સ્કૂલનો ફી વધારો નામંજૂર કરાયો...