આજ રોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આયોજિત ભગવાન બિરસા મુંડા જી ની 150 મી જન્મ જયંતિ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે કળશ યાત્રા બિરસા મુંડા ચોક, લીમખેડા આવી પહોંચતા રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દાહોદ અને ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.