છોટાઉદેપુર: બોડેલીને નગરપાલિકા જાહેર કરાતા હવે પંચાયતનો ચાર્જ છોટા ઉદેપુરના ચીફ ઓફિસર સંભાળશે
Chhota Udaipur, Chhota Udepur | Aug 27, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગર પાલિકાની જાહેરાત થતાંજ પંચાયતના ચાર્જ હવે છોટાઉદેપુરના ચીફ ઓફિસર સંભાળશે.બોડેલી...