વિજાપુર: ખરોડ ગામે ખેતરમાં વાવેલા ગવારના પાકને નુકસાન કરી મારામારી કરનારા બે ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Jul 25, 2025
વિજાપુર તાલુકાના ખરોડ ગામના સંદીપ ભાઈ પટેલ આટા વાળા ખેતર માં વાવેતર કરેલ ગવારનો પાક ની દેખરેખ રાખતા હોઈ તા.10/7/2025 ના...