તિલકવાડા ચાર રસ્તા આગળ રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરીંગ નાખવાની કામગીરી કરી રહ્યા હતા આ કામગીરી દરમિયાન અચાનક જમીનમાંથી પસાર થતાં વીજ કરંટ લાગતા બે યુવકના ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યા મોત થયા હોવાને ઘટના સામે આવી છે ઘટનાને ચલતે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.