સિહોર: ભાવનગર ખાતે થયેલ ટ્રિપલ મર્ડર. નયનાબેનની પિયર પક્ષે મોટા સુરકા ખાતે પ્રાર્થના સભા યોજાય આરોપીને કડક સજાની માંગ
ભાવનગર ખાતે થયેલ ટ્રિપલ મડર જેમાં નયનાબેન ભવ્ય અને પૃથા એ હત્યા કરવામાં આવેલી ત્યારે નયનાબેનના પિયર પક્ષે આજે રોજ મોટા સુરકા ખાતે પ્રાર્થના સભા એટલે કે શોક સભા રાખવામાં આવી હતી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી આ સભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો આવ્યા હતા આ નીર્દીય કૃત્ય ને વખોડી કાઢવામાં આવેલ